😎 Attitude Status in Gujarati

हेलो दोस्तो हम आप के लिये गुजराती भाषा मे atritude स्टेटस ले कर आये है जिन्हें आप अपने दोस्तों के साथ शेयर कर सकते हैं। ये है टॉप खतरनाक टाइप वाले गुजराती स्टेटस.. आप इन्हें अपने फेसबुक और whstsapp स्टेटस पर भी शेयर कर सकते है.. ये आप मे जोश और ताजगी भर देगें..!

We have given you Gujarati Attitude Status Shayari within this post which you can share with your friends. Top Khatarnak Gujarati attitude status in Gujarati એ આકર્ષણનું એક અનોખું કેન્દ્ર છે તમે આવા જ કેટલાક Attitude Status in Gujarati આ post માં મળી જશે જેને તમે તમારા facebook અથવા Whatsapp Facebook શેર કરી એક અનોખો આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.. જો તમને આ ગમે તો તમે અને તમારા friends સાથે શેર કરવાનું ભુલતા નહીં..

Top Attitude Status in Gujarati

કોઈની 🔪 બરાબરી કરવામાં હું 😟 નથી માનતો, આપણું નામ 👍 તો ઉદાહરણ 🔪 તરીકે જ લેવાવું 👍 જોઈએ !!

કંઈ 🔪 કહેવું જ હોય 🏐 તો સામેથી કહેજો, પીઠ પાછળ 🔪 કહ્યું તો કહેવા લાયક 👍 નહીં રહો !!

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી, 😊 પણ મારા વિશ્વાસનું પરિણામ છે 😎!!

મને મારી લાગણીઓ રોકી રાખે છે,😎 બાકી 😎 રમત રમતા તો મને પણ😎  આવડે છે !!

સાચું કહું છું છોડી  દે મને, ✋ 😎હું તારા લાયક✋ નથી !!

લોકો શું વિચારે છે મારા વિશે, 😎 એનાથી મને 😎કોઈ જ ફર્ક નથી પડતો😎 !!

મારી ખામોશી પર ના જશો સાહેબ, 😎 રાખની નીચે પણ 😎 આગ સળગતી હોય છે !!

આખી દુનિયા 👆Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ Single છું !!

મેં સંબંધ ઓછા કરી નાખ્યા, 🐆 પણ જેટલા રાખ્યા એટલા મજબુત🐯 કરી નાખ્યા !!

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, 🔪 પ્રયત્ન મારો 🔪🔫એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

ભીંત ફાડીને ઉગેલો પીપળો છું હું, 🔫 મને ક્યાં 🔫વળી કોઈએ ક્યારામાં રોપ્યો 🔕હતો !!

તમે તો બસ તમે જ છો, 🔪 પણ 📜ઓછા_તો 😠અમે પણ🔕 નથી હો !!

હજી તો હું એ 😎પણ નથી જાણતો, 😠 કે છોકરીઓ સાથે વાતની શરૂઆત કેમ 😠 કરાય !!

સવારની 😎 ઉંઘ સાથેનો મારો પ્રેમ, 🤔 જિંદગીમાં ક્યારેય ઓછો 💔 નહીં થાય !!

કેટલું 😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું જીવીશ એટલું 😉 મોજથી જીવીશ !!

એ 👍 વિચારીને ફૂલે 🦁  ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને 🦁છીએ ગુજરાતી !!

મેં કદી કોઈને છેતર્યા નથી, 🦁 એટલે તો મને ચાહનારા 🦁ઘણાં સુખી છે !!

મને 🐅 નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે, જો જરાક પણ ચુકી 💔 ગયો તો પ્રેમ 💔 થઇ જશે !!

હા😉 જોઈ લે અને સમજી લે, તારી 😠 ઔકાતની બહાર છું !!

ઉપરવાળો પણ મારો આશિક છે, 🔴 એટલા માટે તો કોઈનો 🏋થવા નથી દેતો !!

હા હું જોઉં છું રાહ, પણ તારી નહીં મારા ✋સમયની !!

આંગળીઓ🤘 તો ઉઠશે 👆જ અમારા પર, શહેરના ⚡સુપરસ્ટાર જો છીએ ⚡ અમે !!

હું તો 🐅 મારા પપ્પાને પણ 🤗 ઈંસ્ટામાં 😠 બ્લોક કરી દઉં છું 😯તો તું શું છે ?

મને 🦁 હરાવીને મારો જીવ લઇ🔪 જાય એ મંજુર છે મને, પણ 💔 દગો 💔 કરવાવાળાને હું બીજો 😉 મોકો નથી 👍 આપતો 😎 !!

હકથી 😊 આપશે તો 🐅 તારી નફરત પણ કબુલ છે, 💞 ભીખમાં તો 😊તારો પ્રેમ 💞 પણ નહીં !!

🐎 અરે 💞 પાગલ જો 🐅 તો સહી મને એકવાર, ⛪ મારા જેવી તને ⛪ બીજે ક્યાંય 🐎 નહીં મળે !!

માન્યું 🔫 કે એ કોઈ રાજાથી ઓછો નથી 🙂 પણ એ રાજા 🙂 જ શું જેની રાણી હું 🙂 નથી !!

🐆 શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો, જો ભડક્યો 🐯 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

🙁 ચહેરા યાદ જ છે સાહેબ 😄 બસ 😃 સમયની ☺ રાહ છે !!

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ, 🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!

😊 મેં હસવાનું શીખી લીધું 😀 દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!

🙂 દિલનો ખરાબ નથી હું સાહેબ 🙂 બસ શબ્દોમાં 🤐 થોડી શરારત લઈને 😅 ફરું છું !!

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

“પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!

“દમ” કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

જ્યાં સુધી 🏊 મારો મહાદેવ મારા 🎖 કાળજામાં બેઠો છે ને ☺ ત્યાં સુધી દુશ્મનની ⛪ ઓકાત 👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!

રસ ⛪ નથી મને 😊 કોઈની 🤔 સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત 🔫 છું મારી દુનિયાદારીમાં !!

કરવાવાળાએ તો 🛤 ઘણા ઘાવ કર્યા 🤗 તોય આપણે તો 🛳 હંમેશા મોજે દરિયા 🛳 જ કર્યા !!

🗺 ચાલો માની લ્યો 💒 હવે કે મારા વગર🌡તમારી લાઈફ 🛩 સાવ બોરિંગ🛤 છે !!

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

 

અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.

 

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.

 

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.

 

તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.

 

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

 

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

 

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

 

મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.

 

જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝

 

હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏

 

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

 

અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

 

#થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું…

 

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે… ☝😍😘

hope you like this status and dont forgot to share with your loved once and friends.

उम्मीद करते है ये आप को पसंद आया होगा। अब जल्दी से इन स्टेटस को अपने दोस्तों के साथ भी शेयर दे और अपने विचार भी हमे कमेंट बॉक्स में कमेंट कर के बताये।

Leave a Comment