Gujarati Quotes – 1

લાગણી છલકાય જેની વાતમાં, એક બે જણ હોય એવા, લાખમા..

મજબૂરી એક એવી અવસ્થા છે જેમાં ગમતું પણ નમતું મૂકવું પડે છે…

કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે, અને કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે

નિષ્ફળતા એ વાતનો પુરાવો છે કે તમે હજુ પ્રયત્ન કરવાનું છોડ્યું નથી…

એક મુઠ્ઠી માફીના બીજ વાવી દો સબંધોની જમીન પર વરસાદની ૠતુ છે કદાચ લાગણીઓ ના છોડ પાછા ઉગી નીકળે…

જિંદગી ને સાહેબ વાંસળી જેવી બનાવો ભલે ને એમાં છેદ ગમે તેટલા હોય પણ અવાજ તો મધુરજ નીકળવો જોઈએ

તમારી ઓળખ કંઈક એવી બનાવો કે લોકો તમને છોડી તો શકે પણ ભૂલી નં શકે…

દુનિયા શું કહેશે એ ના વિચારો, કારણ કે… દુનિયા ઘણી અજીબ છે, નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે, અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે

ક્યાં હવે સ્મિત રહ્યુ છે પહેલા જેવું, જેવી જરૂર એટલું જ મલકે છે લોકો..

જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ….. વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ……

વધારે દૂર જોવાની રાહ માં ઘણું બધું નજીક થી જતું રહે છે…

કોઈ ની ભૂલ થાય તો સાહેબ તક આપો તકલીફ નહીં..!

Positive Quotes

हेलो दोस्तों आज हम आपके लिए लेकर आए हैं सुबह की की सुरुआत के लिए जिंदगी से जुड़े कुछ सकारात्मक विचार के स्टेटस, जो आपको हौसला देने के साथ ही आपको आगे बढ़ने के लिए प्रेरित करेंगे। ये विचार कुछ ऐसे हैं जिन्हें पढ़ने के बाद आपके अंदर एक जोश सा महसूस होगा और आपको … Read more

suprabhat suvichar

suprabhat suvichar

हेलो दोस्तों यहां पर आपको Good morning के सुविचार, morning Quotes और सुप्रभात विचार पढ़ने को मिलेंगे। उम्मीद है आपको यह पसंद आएगा और हाँ इसे अपने दोस्तों के साथ इसे शेयर करना मत भूलियेगा। hello dosto yaha par apko good morning ke suvichar , morning quotes and suprabhat suvichar read krneko milege ummid he … Read more

Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

Gujarati Suvichar

Hello dosto yaha par apko gujarati suvichar ka khajana milega ummid he apko ye pasand ayega and apne apne friend and family ke sath share krna mat bhuliye. enjoy this amazing gujarati suvichar  સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું….. સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે… ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને … Read more