Saif Palanpuri | Saifuddin Gulam Ali Kharawala

TAG : Saif Palanpuri , Saifuddin Gulam Ali Kharawala વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી મેં એક નિશાની માંગી અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી, મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી… મેં એક નિશાની માંગી… મેં કરી વિનંતી કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો, બાળક મનને રમવા માટે એક રમકડું … Read more

Keva ramta ram hata

TAG: Keva ramta ram hata ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં. થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા, ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં. હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ, કંઈ મંઝિલ પણ મશહૂર હતી – … Read more

Kya jivay chhe

TAG: Kya jivay chhe ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે, કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ, હું રડું છું એકલો એ એ એકલા શરમાય છે. કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો, એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે. આ વિરહની રાત છે તારીખનું પાનું નથી, અહીં … Read more

Pritni ekpakshi ramat thai gai

TAG: Pritni ekpakshi ramat thai gai   પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ, કેવી નાદાની સંજોગવત થઇ ગઇ. હાર કે જીત જેવું કશું ના રહ્યું, જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ. નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ, લાગણીઓ બધી એકમત  થઇ ગઇ. મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો, એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ. … Read more

Yugne palatavi gaya

TAG: Yugne palatavi gaya   ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા. દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને, દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો, યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં. મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો … Read more

Koi smite smite salage chhe

TAG: Koi smite smite salage chhe કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે – સૈફ પાલનપુરી

Gujarati holi kavita

Tag: Gujarati holi kavita (गुजराती होली कविता) ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે… બિન કરતાલ પખાવજ બાજે, અનહદકી ઝનકાર રે બિન સૂર-રાગ છતીસોં ગાવૈ, રોમ રોમ રંગ સાર રે શીલ સંતોષકી કેસર ઘોલી, પ્રેમ પ્રીત પિચકારી રે ઉડત ગુલાલ લાલ ભયે બાદલ, બરખત રંગ અપાર રે ઘટકે સબ ઘટ ખોલ દિયે હૈં, લોકલાજ સબ … Read more