બને તો સંબંધોની કદર કરો,કેમ કે પછી તસ્વીરોથી કોઈનીકમી પૂરી નહીં થાય સાહેબ !!🌹💬શુભ સવાર😇🌹
આવતીકાલેઆપણી પાસેવધુ સમય હશેએઆપણાં જીવનનોમોટામાં મોટોભ્રમ છે !!🌹💬 Good Morning 😇🌹Good Morning MSG In Gujarati
ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી,ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે સાહેબ !!🌹💬 સુપ્રભાત 😇🌹
એકમાં એક ઉમેરો એટલે બે થાયએવું શિક્ષક શીખવાડી ગયા,પણ બેમાંથી એક બાદ કરો એટલે એકલા થઈ જવાય..એવું જિંદગી શીખવાડી ગઈ..🌹💬શુભ સવાર😇🌹
એ લોકો તમારી Value ક્યારેય નહીં સમજે,જેના માટે તમે હંમેશા Available રહો છો !!🌹💬 Good Morning 😇🌹
જીંદગીમાં આગળ વધવાનો એક જ રસ્તો છે,બસ પાછુ વળીને જોવાનું છોડી દો સાહેબ !!🌹💬 સુપ્રભાત 😇🌹
હજારો પ્રશ્ન છે..જીંદગી માં પણ .જવાબ એક જ છે .થઈ જાશે’🌹💬 Good Morning 😇🌹Good Morning MSG In Gujarati
કોણ કહે છે.આજે મન મનમાં વેર છે,સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે.“સંબંધો” તો ઈશ્વર ની દેન છે,બસ નિભાવવાની રીતોમાંથોડો થોડો ફેર છે.🌹💬 ગુડ મોર્નિંગ 😇🌹
બને તો સંબંધોની કદર કરો,કેમ કે પછી તસ્વીરોથી કોઈનીકમી પૂરી નહીં થાય સાહેબ !!🌹💬 Good Morning 😇🌹
વિકલ્પ વધેએટલેકિંમત આપોઆપ ઘટતી જાય છે.આપનો દિવસ મંગલકારી રહે..!🌹💬શુભ સવાર😇🌹
Good Morning SMS in Gujarati
આંગળી પકડી આગળ ન કરે ,પણદુઃખ માં બાવડું પકડી બાથમાં ભરી લે ,એ જ “પરમ મિત્ર”🌹💬 Good Morning 😇🌹
અમુક લોકો નામ તો અમુક લોકો પૈસા કમાય છે,બહુ થોડા હોય છે જે લોકોના દિલમાં જગ્યા કમાય છે !!🌹💬 સુપ્રભાત 😇🌹
સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે છે,પરંતુ સુંદર સ્વભાવ તો લોકોના દિલ જીતી લે છે !!🌹💬 Good Morning 😇🌹Good Morning SMS In Gujarati font
એ સંબંધોની ઉંમર ખુબ લાંબી હોય છે,જ્યાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવે છે !!🌹💬 ગુડ મોર્નિંગ 😇🌹
જો ભાગ્ય સાથ નથી આપતું,તો સમજી લો મહેનત જરૂર સાથ આપશે !!🌹💬 Good Morning 😇🌹
જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે.ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે.નહીંતર તડકામાં_કાચ_ના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે.🌹💬શુભ સવાર😇🌹Good Morning SMS In Gujarati
આશા ભલે ગમે તેટલી નાની હોય,પણ નિરાશા કરતા તો સારી જ હોય છે !!🌹💬 ગુડ મોર્નિંગ 😇🌹
સાચો સંબધ વરસાદ જેવો નથી હોતોકે આવે અને જતો રહે ,સાચો સંબધ તો પવન જેવો હોય છે,જે દેખાતો નથી પણ હમેશા તમારી પાસે જ રહે છે🌹💬 Good Morning 😇🌹
ઈતિહાસ પહેલીવાર એવો સમય આવ્યો,કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું બંધ કરી દીધું !!🌹💬 સુપ્રભાત 😇🌹Good Morning SMS In Gujarati
❛❛દિલમાં પણ ચાહત હોવી જોઇએ સાહેબ,બાકી યાદ તો ઉધાર દેવા વાળા પણ કરે જ છે.🌹💬 Good Morning 😇🌹
Good Morning Message in Gujarati
જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ,એક સાંધતા તેર તુટશે પણ તું શીવતા શીખ !!🌹💬 Good Morning 😇🌹
ચકાસ્યાં કરશો તો.કોઈ પોતાનું નહીં જડે,અને… હા.ચાહતાં રહેશો તોકોઈ પારકું નહીં જડે🌹💬 Good Morning 😇🌹
તાપણા અને આપણાબંનેની એક જ ખાસિયત છે કેબહુ નજીક પણ ના રહેવું અનેબહુ દૂર પણ ના રહેવું…🌹💬શુભ સવાર😇🌹
દરેક પળમાં પ્રેમ અને દરેક ક્ષણમાં ખુશી છે,ખોઈ બેસો તો યાદ અને જીવી લો તો જિંદગી છે !!
એક સુખી જીવન જીવવા માટે,માણસે સાધુ નહીં સીધું થવાની જરૂર છે !!🌹💬 Good Morning 😇🌹Good Morning Message In Gujarati
ધીરે કહેવાની વાતમાં રાડ પડી,બસ ત્યાં જ સંબંધમાં તિરાડ પડી !!🌹💬 Good Morning 😇🌹
હૃદય થી સાફ રહેશો તો,કેટલાય લોકોના ખાસ રહેશો.સુવિચારો મહત્વ નાં નથીસુ(શૂ) વિચારો છો? તે મહત્વનું છે.🌹💬 સુપ્રભાત 😇🌹
નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી, જરૂર કોઇ રાઝ છે, ફકત તને જ ચાહું છું, એ જોઇને તો આખી સૃષ્ટિ નારાજ છે…🌹💬 ગુડ મોર્નિંગ 😇🌹Good Morning Message In Gujarati
જે બધાના મિત્ર હોય છે,એ વાસ્તવમાં કોઈનામિત્ર નથી હોતા !!🌹💬 Good Morning 😇🌹
જો આપણી ઈચ્છાશક્તિ અશુદ્ધ અને કમજોર હશે તો આપણી માનસિક શક્તિનું કામ પણ એવું જ હશે🌹💬 Good Morning 😇🌹
તો મિત્રો સુ ગમી તમને આ પોસ્ટ. ગમી હોય તો તમારા મિત્રો ને ફોરવૉર્ડ કરો.