Gujarati Quotes ગુજરાતી કોટ્સ December 20, 2020 by Admin Top Gujarati Quotes ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ…. હાલત એવી છે આજકાલ,અંધારા થી વધારે તારી યાદ થી ડર લાગે. ઘણું ભટક્યો આ આખું નગર નથી મળ્યો હું મને તારા વગર બહુ રૂપિયો થઇ જાય ત્યારે..માણસ ”બહુરૂપિયો”થઇ જાય છે. બીજાના નિયમ મુજબ જીવશું તો આપણે જીવવાનું ભુલી જશું ટોળે વળીને લોક તમાશા કર્યા કરેએને ખબર શી મૌનની કેવી વિસાત હો જિંદગીમાં એક એવો સમય પણ આવે છે,કે બધું સરખું થઇ જવા છતાં તમે હસવાનું ભૂલી જાઓ છો ચા જાણે કે કપ વગરની હોય છે,તું જ્યારે મેકપ વગરની હોય છે વસ્તીગણતરીનો એક ભાગ છું,એક ખોખામાં રહેતી હું માણસ જાત છું તમે માનો કે ન માનો, કેટલીક LOVE STORY બસ એક બીજાના LAST SEEN કે, DP જોઇ ને ચાલી રહી છે. કાચ નથી અમે સાહેબ,કે તૂટ્યા પછી વિખેરાઈ જઈએ રસ્તો તમે બદલ્યો હતો અને મંજિલ મારી બદલાઈ ગઈ જે લોકો પોતના વિચારોને બદલી શકતા નથી,તે જીવનમાં કશો બદલાવ લાવી શકતા નથી. ભૂલનો બચાવ કરવા કરતાભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે. દરેક માણસ હવામાં ઊડી રહ્યો છે,તો પછી જમીન પર આટલી ભીડ કેમ છે. બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો…અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,જીવનના સબંધોનું પણ આવું જ છે પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે
તમે માનો કે ન માનો, કેટલીક LOVE STORY બસ એક બીજાના LAST SEEN કે, DP જોઇ ને ચાલી રહી છે. કાચ નથી અમે સાહેબ,કે તૂટ્યા પછી વિખેરાઈ જઈએ રસ્તો તમે બદલ્યો હતો અને મંજિલ મારી બદલાઈ ગઈ જે લોકો પોતના વિચારોને બદલી શકતા નથી,તે જીવનમાં કશો બદલાવ લાવી શકતા નથી. ભૂલનો બચાવ કરવા કરતાભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે. દરેક માણસ હવામાં ઊડી રહ્યો છે,તો પછી જમીન પર આટલી ભીડ કેમ છે. બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો…અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,જીવનના સબંધોનું પણ આવું જ છે પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે
બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે
શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો…અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,જીવનના સબંધોનું પણ આવું જ છે