Skip to content
લાગણી છલકાય જેની વાતમાં, એક બે જણ હોય એવા, લાખમા..
મજબૂરી એક એવી અવસ્થા છે જેમાં ગમતું પણ નમતું મૂકવું પડે છે…
કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે, અને કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે
નિષ્ફળતા એ વાતનો પુરાવો છે કે તમે હજુ પ્રયત્ન કરવાનું છોડ્યું નથી…
એક મુઠ્ઠી માફીના બીજ વાવી દો સબંધોની જમીન પર વરસાદની ૠતુ છે કદાચ લાગણીઓ ના છોડ પાછા ઉગી નીકળે…
જિંદગી ને સાહેબ વાંસળી જેવી બનાવો ભલે ને એમાં છેદ ગમે તેટલા હોય પણ અવાજ તો મધુરજ નીકળવો જોઈએ
તમારી ઓળખ કંઈક એવી બનાવો કે લોકો તમને છોડી તો શકે પણ ભૂલી નં શકે…
દુનિયા શું કહેશે એ ના વિચારો, કારણ કે… દુનિયા ઘણી અજીબ છે, નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે, અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે
ક્યાં હવે સ્મિત રહ્યુ છે પહેલા જેવું, જેવી જરૂર એટલું જ મલકે છે લોકો..
જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ….. વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ……
વધારે દૂર જોવાની રાહ માં ઘણું બધું નજીક થી જતું રહે છે…
કોઈ ની ભૂલ થાય તો સાહેબ તક આપો તકલીફ નહીં..!
//stawhoph.com/afu.php?zoneid=3753572