Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

Hello dosto yaha par apko gujarati suvichar ka khajana milega ummid he apko ye pasand ayega and apne apne friend and family ke sath share krna mat bhuliye. enjoy this amazing gujarati suvichar 

Buy From Amazon
Buy From Amazon
Buy From Amazon
 • સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું…..

 • સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે…

 • ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ…..

 • જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ…..વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ……

 • પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ….

 • વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…

 • તમે બાળક જેવા થાઓ પણ, તેઓને તમારા જેવું કરાવવા ફોફા મારશો નહિ….

 • તમારી જાન જોખમ માં આવે તો પણ બીજાની જાન ના લેતા….

 • વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે, જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ…

 • સફળતા માટે આ ૩ સાથે રાખો (1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ

 • કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે….

 • ક્ષમા યશ છે…ક્ષમા ધર્મ છે, ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે….

 • પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો….

 • આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે, ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી…

 • વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે…

 • ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે…

 • રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે…

 • હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય..

 • પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું, અને નફરત માણસને ખીલવા નથી દેતી….

 • મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે….

 • નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે…

 • શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે….

 • અહંમ તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ…

 • નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો..

 • વિચાર કેટલો આવે એ મહત્વનું નથી, પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે…

 • આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે….

 • વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી…..

 • અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે….

 • પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે…

 • કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે…..કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે…

 • જીવનનો અર્થ છે “સમય” જેઓ જીવનથી પ્રેમ કરતા હોય, તેઓ આળસમાં સમય ન વિતાવે….

 • જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો….

 • જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે, એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી…

 • વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે….

 • સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે…

 • સૌદર્ય શોભે છે શીલથી, અને ચારિત્ર્ય શોભે છે સંયમથી…..

 • ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે…

 • જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…

 • બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે….

 • ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે….

 • અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા…

 • કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે….

 • પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ….

 • સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે….અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે….

 • શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો…અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,જીવનના સબંધોનું પણ આવું જ છે.

 • જ્યાં સુધી જીવ પોતાના આત્માને શુદ્ધ નથી કરતો ત્યાં સુધીજ્ઞાન મેળવવા છતાં અજ્ઞાની રહે છે….

 • કોઈપણ સબંધોમાં આપવા કરતા લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે, અધોગતિ શરુ થાય…બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે….

   

  I hope you enjoy this amazing good morning suvichar. apne dost and family ke sath jarur share kare

//glugreez.com/4/3753572