Latest Gujarati Shayri No Khajano

Gujarati Shayri No Khajano

हेलो दोस्तो आज हम ले कर आये है आपके लिए गुजराती भाषा कुछ बेहतरीन शायरी जो आपके दिल को सुकून पहुँचाएगी। अगर आप को ये शायरी का खजाना पसंद आये तो इसे अपने परिवार वालो और दोस्तो के साथ शेयर जरूर करे….।

દૂર રહીશું તો પણ દિલ માં રહીશું,
સમયના સથવારે ફરી મળતા રહીશું,
આમ તો હું ચંદ્ર નથી, છતાય કરશો યાદ,
તો અમાસ માં પણ મળતા રહીશું.
Gujarati Prem Ni Shayari Facebook
ઝીંદગી મળવી એ નસીબ ની વાત છે
મૌત મળવું એ સમય ની વાત છે
પણ મૌત પછી પણ કોઈના દિલ માં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
Top Gujarati Shayari 2017 In Gujarati Fonts
પડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,
તારો અવાજ સાંભળું છું હું કિતાબ માં,
તારી મેહંદીનો રંગ મારી ગઝલને સજાવશે,
એકાદ પત્ર તું લખે જવાબ માં.
Letest Best Gujarati Shayari And SMS For Love 
કેટલાય વર્ષે મળી છે તું સખી,
મેં સજાવી છે તારી માટે ગઝલની પાલખી,
તું સમયને લે બરાબર પારખી,
એટલે જ તાજી શાયરી છે મેં લખી.
ગુજરાતી શાયરી –  Best Gujarati Shayri For Your GF
બુદ્ધિ ને પણ વહેમ થયો છે,
હા જાણું છું એ કેમ થયો છે,
કહું ! કોઈને કેહ્શો નહિ કે,

પેહલી જ નઝરે પ્રેમ થયો છે.

Gujarati Love Life Shayari Collection 2017 In Gujarati Fonts.

દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમમાં મઝા ના આવે સજા વગર,
દવાની કોઈ કીંમત નથી ઈલાજ વગર,
એટલે જ આજ સુધી કોઈ જીવ્યું નથી એક-બીજા વગર.
Best Collection Of Gujarati Romantic Shayari For Whatsapp

ફૂલ છું પણ કાંટા નો શણગાર કરું છું,
ઝીંદગી છે પણ મૌત નો સ્વીકાર કરું છું,
અરે જીવનમાં હું એક ભૂલ વારંવાર કરું છું,
માનવી છું ને માનવીને પ્યાર કરું છું.

New Gujarati Love SMS ( Message ) In Gujarati Fonts.
કોઈના વાતો ના અમે દીવાના બની ગયા,
કોઈના પ્રેમ ના આંસુથી અમે ભીંજાઈ ગયા,
એમને કદર ક્યાં છે અમારી,
અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા.

Exclusive Gujju Love Shayari In ગુજરાતીYou May Also Like :
વાત રાખી દિલમાં વાત કહી ના શક્યા,
યાદ કર્યા એમને અને શ્વાસ લઇ ના શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોની,
જાણવા છતાંય પણ નામ એમનું અમે લઇ ના શક્યા.

Love Marriage Shayari In Gujarati
દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.

કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.

Birthday Wishes Gujarati Shayari

कार मे वरना
प्यार मे मरना
कीसीके बाप से ना डरना
दारु मे रम
और surat मे हम

आवु कहेवा वाणा आजे केटलाइ GIDC na कारखाना मा कामे लागी गया छे

Best Friend Shayari In Gujarati Fonts

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,

કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Thanks For Reading Letest Top Gujarati Love Shayari For Whatsapp. For Get New Gujarati Shayari, Whatsapp Status, Facebook Shayari, Love Shayari, Friendship Shayari, Gujarati Suvichar, Gujarati Two Line Quotes, Gujarati Shayari No Khajano In Gujarati Font Subscribe Gujarati Shayari Post.

आप को ये गुजराती भाषा मे शायरी का खजाना कैसा लगा कॉमेंट करके हमे जरूर बताये। 

Leave a Comment