❤️ Love Shayari Gujarati

आप के प्यार के लिये हम यहाँ कुछ बहुत ही बेहतरीन Quotes ले कर आये है और उम्मीद करते है ये आप को जरूर पसंद आएगा। इन्हें अपने प्रिय (Love) के साथ शेयर करे और अपने प्यार का इजहार करे…
apke pyar ke liye hum yaha kuch wonderful quotes leke aye he hope apko ye jrur pasand ayega and apne love ke sath share krke apne love ka ijhar kre 
here you will find love quotes don’t forgot to share with your loved once
❣❣❣✍❣❣❣✍
આશા ના રાખતા સાહેબ
*ભટકી ગયેલા પાછા આવે,*
*છોડીને ગયેલા નહીં.*
❣❣❣✍
*કોઈકને આપી પણ એ જ શકે છે*
*જે માંગ્યાની કિંમત જાણતો હોય.*
❣❣❣✍
*હતી એ સામે હું સ્મિત ના આપી શક્યો*
*છું એના પ્રેમમાં પાગલ એ હું કહી ના શક્યો.*
❣❣❣✍
*જો બનવું જ હોય તો ગુલાબ બનો*
*એ એના હાથમાં પણ સુગંધ છોડી દે છે,*
*જે એને મસળીને ફેંકી દે છે.*
❣❣❣✍
*વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો*
*પણ હૃદયથી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે.*
❣❣❣✍
*વીતી ગાયેલાને ભૂલવાથી ભવિષ્યને સુધારવાનો અવસર જરૂર મળે છે.*
❣❣❣✍
*તું મારી જિંદગીમાં બસ એ શીખવવા આવી હતી કે,*
*એકલા કઈ રીતે રહી શકાય.*
❣❣❣✍
 *લગાવ બસ એટલે ઓછો રાખું છું*
*લોકો ક્યાં હંમેશા માટે આવે છે જિંદગીમાં.*
❣❣❣✍ 
*દુઃખ તો દરિયા જેવું છે*
*તે પહેલા અંદર ડૂબાડે છે,*
*અને પછી મૂલ્યવાન મોતી આપે છે.*
❣❣❣✍
*દિલથી દુવા કરો દોસ્તો*
*આજ એવી નીંદર આવે કે,*
*કાલ આંખો ના ખુલે.*
❣❣❣✍
ટૂંકું ને ટચ …
તું છે મારા હદય ની વચ્ચોવચ..🍁
❣❣❣✍
ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક્ક નથી,
જયારે તમે કોઈના દિલમાં ઓનલાઈન હો !!
❣❣❣✍
 *પરવાનગી ન હતી, જેની દીવાનગી માટે*
*એ દિલ આજ ખુદ મથે છે, પાગલ બનવા !!!*
❣❣❣✍
*જયારે બહુ જ ફરક*
*પડી જાય ને, પછી કાંઈ*
*જ ફરક નથી પડતો !!*
❣❣❣✍
 તારી ‘હા’ નથી ને તું ‘ના’ પણ ક્યાં પાડે છે?
આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે….!
❣❣❣✍
વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું ?
વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું.
❣❣❣✍
આપણે બદલાઇ ગયા છીએ એવું કશું નથી,
હકીકતમાં આપણામાં આપણા જેવું કશું નથી.
❣❣❣✍
 હ્દયના ધબકારા વધી રહ્યા છે,
લાગે છે આસપાસમાં તે પગલા પાડી રહ્યા છે…
❣❣❣✍
ઇચ્છુ તો હું એની દરેક જીદ ને હરાવી શકું છું
પણ એના પ્રેમ માં છું એટલે જ તો હારી જાઉં છુ 
❣❣❣✍
પુછી રહ્યાં છે એ મને વિત્યાં વરસ વિશે….
શી રીતે સમજાવવું જળને તરસ વિશે…??
❣❣❣✍
❤️બહુ વિચિત્ર સબંધ છે..અમારી બન્ને વચ્ચે…
પ્રીત અનહદ છે…પણ કહેવાની મનાઈ છે…💕
❣❣❣✍
એની સાથે ના વાત વગર નો દિવસ એટલે અક્ષર વિના નું એક પાનું”””
hame ummid he ye apko jrur pasand ya hoga and apke partner ko bhi ye pasand aya hoga
हम उम्मीद करते है ये आप को और आप के पार्टनर को पसंद आएगा और आप के प्यार को और गहरा करने में मददगार होगा..!

Leave a Comment