❤️ Love Shayari in Gujarati

हेलो दोस्तों यहां पर आप को अपने प्यार के बारे में प्यार से जुड़ी बेहतरीन शायरी मिलेगी, जिन्हें आप अपने पार्टनर के साथ शेयर कर सकते हैं। अपने प्यार को strong बनाने के लिये अपने पार्टनर के साथ शेयर करे। उम्मीद करते है आप के पार्टनर को ये पसंद आएगा और आप के प्यार को मजबूत बनाने में मदद करेगा.. क्योकि कभी कभी भावनाओ को चंद लफ्जो में जाहिर करना प्यार का एहसास दिलाता है और प्यार के रिश्ते को मजबूत कर देता है..!

yaha par apko love ke bareme shayari milegi jo ap apne partner ke sath share kr skte he. apne pyar ko strong bnaiye apne love ke sath share krke ummid he apke partner ko bhi ye happy krega and strong krega apke love ko

ઈચ્છા હોય મળવાની તો 
બંધ આંખોમાં પણ નજર આવીશ,
મહેસુસ કરવાની કોશિશ તો કર
દૂર હોવા છતાં પણ પાસે નજર આવીશ.✍

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે.

એ પ્રેમ જ મારા લાયક નહોતો
નહીંતર એની ક્યાં ઔકાત કે મને ઠુકરાવી શકે.✍

અજીબ લોકો છે
દિલ તોડીને કહે છે,
ખુશ રહો !✍

મારી એકલતા સાબિતી છે એ વાતની કે
આજ સુધી તારી જગ્યા કોઈ નથી લઈ શક્યું.✍

કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગીમાં,
જિંદગી હવે શ્વાસ નહીં, એમનો સાથ માંગે છે…

ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં પાણી મોકલી દે છે,
એ પોતે નથી આવતા પણ, પોતાની નિશાની હંમેશા મોકલી દે છે…*✍

*મને હંમેશા દર્દ મળે છે હિસ્સામાં*
*છતાં પણ મેં પ્રેમ ભર્યો છે ખિસ્સામાં…*✍

કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગીમાં,*
જિંદગી હવે શ્વાસ નહીં, એમનો સાથ માંગે છે…*✍

*કુદરતનો નિયમ છે દોસ્ત,*
*મહોબ્બત જેટલી સાચી, જુદાઈ એટલી જ પાક્કી…*✍

*આંખો સુધી આવે અને વહી ના શકે,*
*એ આંસુઓનું મૂલ્ય કોઈ કહી ના શકે…*✍

*ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં પાણી મોકલી દે છે,*
*એ પોતે નથી આવતા પણ, પોતાની નિશાની હંમેશા મોકલી દે છે…*✍

*મને હંમેશા દર્દ મળે છે હિસ્સામાં*
*છતાં પણ મેં પ્રેમ ભર્યો છે ખિસ્સામાં…*✍

*ઘણું છે તારા વખાણમાં કહેવા માટે*
*પણ રાખ્યું છે સાચવીને,*
*મળીયે ત્યારે કહેવા માટે…*

agar apko ye pasand aya to comment krna mat bhuliyega hum apke liye aur bhi ese status leke ayege

आप को ये कैसा लगा हमे कमेंट कर के जरूर बताये आप आगे भी आप के लिये इसी तरह के स्टेटस लाते रहेंगे..।

Leave a Comment