good morning quotes in gujarati
બને તો સંબંધોની કદર કરો, કેમ કે પછી તસ્વીરોથી કોઈની કમી પૂરી નહીં થાય સાહેબ !! 🌹💬શુભ સવાર😇🌹 આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણાં જીવનનો મોટામાં મોટો ભ્રમ છે !! 🌹💬 Good Morning 😇🌹Good Morning MSG In Gujarati ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી, ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે સાહેબ !! … Read more