Yugne palatavi gaya
TAG: Yugne palatavi gaya ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા. દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને, દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો, યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં. મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો … Read more